(રચના : પ્રેમ ડી. દવે)
જાલી ને મનો રથ જીવતું…
જાલી ને મનોરથ જીવતું
મ્હાલી રે માયા ને જીવતું
અધીરો ને વ્યાકુળ થઈને
પામેરે કશું નહી જીવતું…
હો અધીરો ને વ્યાકુળ થઈને
પામેરે કશું નહી જીવતું…
પારેવા ઉડે એદિશે,
મનડા તારે ના જાવું,
નથી ત્યાં એ માળો તારો,
નથી સરનામું તારું…
હે બાકી તો બધુ એ ખોટું…
બાકી તો બધુ એ ખોટું
એક તારો મારગ હાચો
માયા કેરી ચાદર ઓઢી,
પામેરે કશું નહી જીવતું…
અધીરો ને વ્યાકુળ થઈને
પામેરે કશું નહી જીવતું…
શ્રી કૃષ્ણ સદા સહાયતે

